Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક રડારનો પાવર $1 kW$ છે અને એ $10 GHz$ જેટલી આવૃત્તિ પર કાર્ય કરે છે. જો તે પર્વતની ટોચ પર $500 m$ ઉંચાઈએ છે, તો તે પૃથ્વી પરની કોઈ પણ વસ્તુને મહત્તમ કેટલા.......$km$ અંતર સુધી જોઈ શકાશે ? (પૃથ્વીની ત્રિજ્યા $6.4 × 10^{6} m$)
એક ચોક્સસ સ્ટેશન માટે $TV$ પ્રસરણ ટાવરની ઊંચાઈ $125 \,m$. છે. તેની પ્રસરણ અવધિ (રેન્જ) બમણી કરવા માટે ટાવરની ઊંચાઈ .............. $m$ જેટલી વધારવી પડશે.
$55 MHz$ ધરાવતા સ્કાયવેલ પૃથ્વીના $D$-વિસ્તારમાં $45^o$ ના ખૂણે આયાત થાય છે. તો વક્રિભૂતકોણ..........$^o$ ($D$-વિભાગમાં ઇલેકટ્રોન ઘનતા $400$ ઇલેક્ટ્રોન$/cm^{3}$) છે.