
$(b)$ $CoCl _{3} \cdot 5 NH _{3}$
$(c)$ $CoCl _{3} \cdot 6 NH _{3}$ અને
$(d)$ $CoCl \left( NO _{3}\right)_{2} \cdot 5 NH _{3}$
ઉપરમાંથી સંકિર્ણોની સંખ્યા કે જે સીસ-ટ્રાન્સ સ્વરૂપમાં અસ્તિત્વ ધરાવે છે તે..........છે.
$\left[ Ru \left( H _{2} O \right)_{6}\right]^{2+}$ની ચુંબકીય ચાકમાત્રા ($BM$ માં) શું હશે?

ઉપર આપેલા સંકીર્ણો પૈકી, અનુચુંબકીય સંકીર્ણ (ણો) ની સંખ્યા...........છે.