Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$300\, K$ તાપમાને પર એક આદર્શ વાયુનો એક મોલ $1$ લિટરના પ્રારંભિક કદથી $10$ લિટર સુધીનો સમતાપી રીતે વિસ્તૃત થાય છે. આ પ્રક્રિયા માટે $\Delta E$નું મૂલ્ય છે $(R = 2\, cal\, mol^{-1}\, K^{-1})$
અચળ દબાણે પાણીની મોલર ઉષ્માક્ષમતાનું મૂલ્ય $75\,J\,K^{-1} \, mol^{-1}$ છે. પાણીનું મુક્ત પ્રસારણ થતું હોય ત્યારે $100$ ગ્રામ પાણીને $1\,KJ$ ઉષ્મા આપવામાં આવે ત્યારે પાણીના તાપમાનમાં થતો વધારો ......$K$
$2.2\,g$ નાઈટ્રસ ઓકસાઇડ $\left( N _{2} O \right)$ ને $1\,atm$ ના અચળ દબાાણે અને $310\,K$ થી $270\,K$ સુધી ઠંડો કરવામાં આવે છે. કોઈ કારણે વાયુ $217.1\,ml$ થી $167.75\,ml$ સુધી દબાય છે. પ્રક્રમમાં આંતરીક ઊર્જામાં થતો ફેરફાર $\Delta U$ એ $-'x'\,J$ છે. તો $'x'$ નું મૂલ્ય $\dots\dots$ શોધો. [નજીકના પૂર્ણાંકમાં]
$338$ કેલ્વિન અને $1.5$ વાતાવરણ દબાણે એક મોલ $CH_3OH$ નું બાષ્પાયન થાય છે. $CH_3OH$ ની બાષ્પાયન ઉષ્મા $35.57 \,kJ/mol$. હોય તો પ્રક્રિયા માટે $\Delta $$U$ ગણતરી .....$KJ$ થશે.