તાજમહલ વિશે લેખક જણાવેછે કે, તેમણે તાજમહલ અંદરથી જોયો જ નથી.પત્નીના મૃત્યુ પછી તેનીયાદમાં લાખો રૂપિયા ખર્ચી તાજમહલ બંધાવ્યો, તેનાં કરતા બીજો કોઈ સમજુ માણસહોય તો,આખું આગ્રા શહેરજમાડે અથવા “તાજમહલ” જેવી કોઈ મોટી ભવ્ય હોટેલબાંધે. તાજમહલનીવાત આવતા જ લેખક તાજમહલ વિશે, તેની સુંદરતા વિશે વાત કરવાની જગ્યાએ તાજમહલની થોડે દુર મળતા સ્વાદિષ્ટ દાળવડાની વાત કરવા માંડે છે.