MCQ
$\tan 15^\circ = $
  • A
    $\frac{1}{3}$
  • B
    $\sqrt 3 - 2$
  • $2 - \sqrt 3 $
  • D
    એકપણ નહિ.

Answer

Correct option: C.
$2 - \sqrt 3 $
(c) $\tan {15^o} = \tan ({45^o} - {30^o})$

$ = \frac{{1 - 1/\sqrt 3 }}{{1 + 1/\sqrt 3 }} = \frac{{\sqrt 3 - 1}}{{\sqrt 3 + 1}} \times \frac{{\sqrt 3 - 1}}{{\sqrt 3 - 1}} $

$= 2 - \sqrt 3 $.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $z$, $w \in C$ માટે ${z^2} + \bar w = z$ અને ${w^2} + \bar z = w$ હોય તો સંકર સંખ્યા $(z, w)$ ની કેટલી જોડો મળે ? 
જો $a$ એ $(x + 2)$ વસ્તુઓ પૈકી એકમ સમયે બધી જ વસ્તુઓ લેતાં, ક્રમચયોની સંખ્યા દર્શાવે છે. $b$ એ $x $ વસ્તુઓ પૈકી એકમ સમયે $11$ વસ્તુઓ લેતાં, ક્રમચયોની સંખ્યા દર્શાવે છે. $c$ એ $(x - 11)$ વસ્તુઓ પૈકી એકમ સમયે બધી જ વસ્તુઓ લેતાં ક્રમચયોની સંખ્યા દર્શાવે છે. જો $a = 182 bc$ થાય, તો $x$ નું મૂલ્ય શોધો.
બે બિંદુઓ $A $ અને$ B$ ના $x-$યામએ સમીકરણ $x^{2} + 2ax - b^{2} = 0$ નાં બીજ છે. અને તેના $y-$યામ સમીકરણ $y^{2} + 2py - q^{2} = 0$ ના બીજ છે. $AB$ વ્યાસ વાળા વર્તૂળની ત્રિજ્યા મેળવો.
રેખા $\,y\,\, = \,\,ax\,\, + \;\,b$ એ અતિવલય $\,\,\frac{{{x^2}}}{{{a^2}}}\,\, - \,\,\frac{{{y^2}}}{{{b^2}}}\,\, = \,\,1$ નો સ્પર્શક હોવાથી શરત હેઠળ ગતિ કરતા બિંદુ $P\,\,\left( {a,\,\,b} \right)\,\,$ નો બિંદુપથ
$11^3 + 12^3 + ….+20^3$ એ......
$\cos(\alpha-\beta)=1,\cos(\alpha+\beta)=\frac{1}{e},\alpha,\beta\in[-\pi,\pi]$ એ બંને સમીકરણનું સમાધાન કરતી ક્રમયુક્ત જોડ $(\alpha,\beta)$ ની સંખ્યા .... છે.
 $\sum\limits_{r - 1}^{11} {(x + r)\,(x + r + 1)\,(x + r + 2)...\,(x + r + 9)}$ ના વિસ્તરણમાં $x^9$ નો સહગુણક મેળવો 
જો સમીકરણ $bx^2 + cx + a = 0$ ના બીજા કાલ્પનિક હોય, તો $x$ ના બધા વાસ્તવિક મૂલ્યો માટે પદાવલી $3b^2x^2 + 6bcx + 2c^2$ કેવી હોય ?
સમીકરણ $\sin 2\theta  + \cos 2\theta  =  - \frac{1}{2},\theta \in \left( {0,\frac{\pi }{2}} \right)$  ના ઉકેલોની સંખ્યા મેળવો, 
જેના માટે $\frac{1+i \cos \theta}{1-2 i \cos \theta}$ શુદ્ધ કાલ્પનિક હોય, તેવી $\theta \in[-\pi, 2 \pi]$ ની તમામ શક્ય કિંમતોનો સરવાળો .......... છે.