MCQ
$\tan \,{20^o}\cot \,{10^o}\cot \,{50^o}$ ની કિમત મેળવો 
  • A
    $\frac{1}{{\sqrt 3 }}$
  • $\sqrt 3 $
  • C
    $\frac{{\sqrt 3 }}{4}$
  • D
    $4\sqrt 3 $

Answer

Correct option: B.
$\sqrt 3 $
b
$\tan 20 . \tan 80 . \tan 40=\tan 3(20)=\sqrt{3} \mathrm{\,\,as}$

$\tan \theta \tan (60-\theta) \tan (60+\theta)=\tan 3 \theta$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બિંદુ $\mathrm{P}(-2 \sqrt{6}, \sqrt{3})$ એ અતિવલય $\frac{x^{2}}{a^{2}}-\frac{y^{2}}{b^{2}}=1$ કે જેની ઉત્કેન્દ્રિતા $\frac{\sqrt{5}}{2} $ છે તેના પર આવેલ છે. જો બિંદુ $\mathrm{P}$ આગળનો અતિવલયનો સ્પર્શક અને અભિલંભએ અનુબદ્ધ અક્ષને અનુક્રમે બિંદુ $\mathrm{Q}$ અને $\mathrm{R}$ આગળ છેદે છે તો  $QR$ ની કિમંત મેળવો.
આપેલ વ્રકોમાંથી  . . .  . એ પરવલય ${y^2} = 4ax$ ને કાટખૂણે છેદે છે.
અહી $\mathrm{n}$ એ અયુગ્મ પ્રાકૃતિક સંખ્યા છે કે જેથી  $1,2,3,4, \ldots, \mathrm{n}$ નું વિચરણ  $14 $ થાય છે તો $\mathrm{n}$ ની કિમંત મેળવો.
એવું કયું સમીકરણ છે કે જેના બીજ સમીકરણ $ax^2 + bx + c = 0$ ના બીજાનો વર્ગ હોય?
જો $N$ એ જેના સહગુણકો ગણ $\{0, 1, 2, …….9\}$ માંથી હોય અને જેનો એક ઉકેલ $0$ હોય તેવા દ્રિધાત સમીકરણોની સંખ્યા દર્શાવે તો $N$ ની કિંમત …. છે.
જો $f (x)= \frac{x^2-1}{x^2+1}, x \in R$ તો $f(x)$ ની ન્યૂનતમ કિંમત ........ છે.
સુરેખાઓ $l_1$ અને $l_2$ ઉગમબિંદૂથી પસાર થાય છે અને રેખા $L:9 x+5 y=45$ ના અક્ષો વચ્યેના રેખાખંડન વિભાગે છે. જો $m _1$ અને $m _2$ એ રેખાઓ $l_1$ અને $l_2$ ના ઢાળ હોય, તો રેખા $y =\left( m _1+ m _2\right) x$ નું $L$ સાથેનું છેદબિંદુ $.......$ પર આવેલ છે.
જો $n \in N$ અને $[x]$ એ $x$ નું મહતમ પૃણાંક વિધેય છે . જો $(n+1)$ પદો ${ }^{n} C_{0}, 3 .{ }^{n} C_{1}, 5 .{ }^{n} C_{2}, 7 .{ }^{n} C_{3}, \ldots$ નો સરવાળો $2^{100} \cdot 101$ હોય તો  $2\left[\frac{n-1}{2}\right]$ ની કિમંત મેળવો.
જો $P(4, -4)$ અને $Q(9, 6)$ એ પરવલય $y^2 = 4x$ પરના બે બિંદુઓ અને બિંદુ $X$ એ પરવલયની ચાપ $POQ$ પરનું કોઈ પણ બિંદુ છે જ્યાં $O$ એ પરવલયનું શિરોબિંદુ છે કે જેથી $\Delta PXQ$ નું ક્ષેત્રફળ મહત્તમ થાય તો મહત્તમ ક્ષેત્રફળ ................... ચો એકમ થાય 
$\cos 20^\circ \cos 40^\circ \cos 80^\circ = $