MCQ
$\tan \left\{ {{\sin }^{-1}}\left( \cos \left( {{\sin }^{-1}}x \right) \right) \right\}\tan \left\{ {{\cos }^{-1}}\left( \sin \left( {{\cos }^{-1}}x \right) \right) \right\}=..........$
  • A
    $0$
  • $1$
  • C
    $-1$
  • D
    એક પણ નહીં.

Answer

Correct option: B.
$1$
B

સ્વ- પ્રયત્નથી ગણવો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $y - {\log _{\sin \,x}}\left( {\tan \,x} \right)$ તો  ${\left( {\frac{{dy}}{{dx}}} \right)_{\pi /4}}$ મેળવો.
જો $ A$ એ ચોરસ શ્રેણિક છે કે જેથી ${a_{ij}} = {i^2} - {j^2}$, તો $ A $ એ $. . . .$ શ્રેણિક થાય.
ધારોકે ત્રિકોણમિતીય પ્રતિ વિધેયો મુખ્ય કિંમતો લે છે. સમીકરણ $2 \sin ^{-1} x+3 \cos ^{-1} x=\frac{2 \pi}{5}$ નાં વાસ્તવિક ઉકેલોની સંખ્યા ............ છે. 
વિધેય $f(x) = e^{x -[x]+|cos\, \pi x|+|cos\, 2\pi x|+....+|cos\, n\pi x|}$ નુ આવર્તમાન મેળવો, ( જ્યા $[.]$ એ મહત્તમ પુર્ણાક વિધેય છે.)
જો $\sin y + {e^{ - x\,\cos y}} = e,$ તો ${{dy} \over {dx}}$ એ $(1,\pi )$ આગળ મેળવો.
જો શ્રેણિક $A$ એ સંમિત અને વિસંમિત બંને હોય, તો
એક લંબધનનું એક શિરોબિંદુ ઉગમબિંદુ $O$ પર આવેલ છે તથા $x, y$ તથા $z$ અક્ષો ને સમાંતર તેની ધાર $(edge)$ની લંંબાઈ અનુક્રમે $3,4$ અને $5$ એકમ છે.ધારોકે $P$ એ શિરોબિંદુ $(3,4,5)$ છે.તો વિકર્ણ $OP$ અને $O$ અથવા $P$ માંથી પસાર ન થતી ઉપરાંત $z$ અક્ષને સમાંતર હોય તેવી ધાર વચ્યેનું ન્યૂનત્તમ અંતર $........$ છે.
$\frac{d}{d x}\left(e^{-2 \log x}\right)=\ldots \ldots$
$\begin{vmatrix}a+x&b&c\\a&b+y&c\\a&b&c+z\end{vmatrix}=.......$
જો રેખા $\frac{{x\,\, - \,\,1}}{{ - 3}}\,\, = \,\,\frac{{y\,\, - \,\,2}}{{2k}}\,\, = \,\,\frac{{z\,\, - \,\,3}}{2}$ અને $\frac{{x\,\, - \,\,1}}{{3k}}\,\, = \,\,\frac{{y\,\, - \,\,5}}{1}\,\, = \,\,\frac{{z\,\, - 6}}{{ - 5}}\,\,$ એકબીજાને લંબ હોય , તો $k\, = \,\,........$