MCQ
$\tan\left(\frac{19\pi}{3}\right) $ નું મુલ્ય=...............
  • $\sqrt 3$
  • B
    $-\sqrt 3$
  • C
    $\frac{1}{\sqrt 3}$
  • D
    $-\frac{1}{\sqrt 3}$

Answer

Correct option: A.
$\sqrt 3$
A

$\tan\left(\frac{19\pi}{3}\right) =\tan\left(6\pi+\frac{\pi}{3}\right)\ \ \ \left(\because \frac{19}{3}=6\frac{1}{3}\right)$

$=\tan \frac{\pi}{3}$ ($\because \pi$મુખ્ય આવર્તમાન છે.)

$=\sqrt 3$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો ત્રિકોણનું એક શિરોબિંદુ $(1, 2)$ અને બાકીની બે બાજુઓના મધ્યબિંદુ અનુક્રમે $(-1, 1)$ અને $(2,3)$ હોય તો ત્રિકોણનું મધ્યકેન્દ્ર મેળવો. 
 $\mathop {\lim }\limits_{x \to 0} \,\left( {\left[ {\frac{{100x}}{{\sin \,x}}} \right] + \left[ {\frac{{99\,\sin \,x}}{x}} \right]} \right)$ = 

(જ્યાં $[.]$ એ મહત્તમ પૂર્ણાક વિધેય છે )

$n!<{{\left[ \frac{n+1}{2} \right]}^{n}}$ નું પાલન થાય તેવો નાનામાં નાનો ધનપુર્ણાંક ....... છે. ( જ્યાં $\left[ {\ \ } \right]$ મહત્તમ ૫ૂર્ણાંક વિધેય છે.)
જો $‘n’$ એ પૃણાંક હોય તો $\sqrt {\sin 2x} $ નો પ્રદેશ મેળવો.
$2,3,5$ અને $7$ એકમના ચા૨ રેખાખંડોની મદદથી કેટલા ત્રિકોણ બને ? ચા૨ પેકી કોઈ ૫ણ ત્રણ રેખાખંડ એક રેખા ૫૨ આવેલા નથી.
એક પરિક્ષામાં, ફક્ત એકજ વિકલ્પ સાચો હોય તેવા $3$ વિકલ્પો વાળા $5$ બહુવૈકલ્પિક પ્રશ્નો છે. પ્રત્યેક સાચા જવાબ માટે $3$ ગુણ, પ્રત્યેક ખોટા જવાબ માટે $-2$ ગુણ અને જો પ્રયત્ન ન કરેલ પ્રશ્ન માટ $0$ ગુણ હોય, તો પરીક્ષા આપનાર વિદ્યાર્થને $5$ ગુણ મળે તેવી રીતોની સંખ્યા છે.
જો ચોરસના વિકર્ણમાંથી એક વિકર્ણ રેખા $ x = 2y$  ની દિશામાં હોય અને તેનું એક શિરોબિંદુ  $(3, 0) $હોય, તો આ શિરોબિંદુમાંથી પસાર થતી તેની બાજુઓના સમીકરણો....
સમીકરણ $x^2 - 18x + 9 = 0$ ના બીજનો સમગુણોતર મધ્યક કયો છે ?
${\left( {1 + x} \right)^{n + 5}}$ નાં ત્રણ ક્રમિક પદોના સહગુણકોનો ગુણોત્તર $5:10:14$ હોય, તો $n = ............$
સમતલમાં $10$ બિંદુઓ આવેલા છે અને તે પૈકી $4$ સમરેખ છે. તે પૈકી કોઈપણ બેને જોડતાં બનતી સુરેખાની સંખ્યા કેટલી થાય ?