Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
$320\,K,$ પર વાયુ $A_2$ એ $A(g)$ માં $20\%$ આયનીકરણ પામે છે. તો $320\,K$ પર અને $1\,atm$ દબાણે $J\,mo1^{-1}$ માં પ્રમાણિત મુકતઊર્જા ફેરફાર આશરે ...... થશે.
પ્રારંભિક પ્રક્રિયા ${A_{2(g)}}\, + \,{B_{2(g)}}\, \rightleftharpoons \,2A{B_{(g)}}$ માટે પ્રકિયાનો દર $= 1.7 \times 10^{-18}$ $[A_2]\,[B_2]$ વડે આપવામાં આવે છે. જો વાયુરૂપ $AB$ ના $A_2$ અને $B_2$ માં વિઘટનનો દર $= 2.4 \times 10^{-21}\,[AB]^2$ વડે આપવામાં આવે તો $A_2$ અને $B_2$ માંથી $AB$ ના સર્જનની પ્રક્રિયાનો સંતુલન અચળાંક ...... થશે.
પ્રક્રિયાનું સંતુલનમાં $2A_{(s)} + 3B_{(g)} $ $\rightleftharpoons$ $ 3C_{(g)} + D_{(g)}+ Q$ પ્રક્રિયા દ્વારા દર્શાવાય છે. જો પ્રાણાલી પરનું દબાણ તેના વાસ્તવિક મૂલ્ય કરતા અડધુ થાય તો......