કોલમ$-I$ | કોલમ$-II$ | ||
$P$ | પ્રસરણ | $I$ | ઢોળાંશની દિશામાં,પ્રોટીન વડે |
$Q$ | સાનુકુલિત વહન | $II$ | ઢોળાંશની વિરુદ્ધ દિશામાં વહન |
$R$ | સક્રિય વહન | $III$ | ઢોળાંશની દિશામાં,પ્રોટીન વગર |
કારણ $R$ : આદિકોષકેન્દ્રી સજીવો એકકોષી છે.
વિધાન $A$ અને કારણ $R$ માટે કયો વિકલ્પ સાચો છે?