$R$ : ગ્રામ નૅગેટિવ જીવાણુ ગ્રામ અભિરંજક શોષી શકતા નથી.
$R -$ કારણ : કોષકેન્દ્રનાં કોષકેન્દ્ર પટલમાં કેટલાંક સ્થળે કોષકેન્દ્ર છિદ્રો આવેલાં છે.
$a$. તે અલગ અલગ પાડોશી કોષોને જોડી રાખે છે.
$b$. તે $Mg$ પેક્ટેટનું બનેલું છે
$c$. તે ફળના પકવન દરમિયાન ઓગળે છે.
સાચા વિધાનો છે