Question
"તે ભગવાનને _______ આપશે!" (દાડમનું દાતણ, ચાવલ, ખીચડી)

Answer

દાડમનું દાતણ

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

કવિ આ ધરતીને ‾‾‾‾‾‾‾‾‾‾‾‾ ની કહે છે?(શ્રીકૃષ્ણ,સ્વામી દયાનંદ,આપેલ તમામ)
"ભક્ત _______ માટે ઢોલિયો આપશે!" (ઝૂલવા, પોઢવા, રમવા)
અખો ઈશ્વર અંગે માને છે કે‾‾‾‾‾‾‾‾‾‾‾‾ (ઈશ્વર ઘણા બધા છે,ઈશ્વર એકથી વધારે છે,ઈશ્વર એક અને માત્ર એક જ છે.)
આત્માના દીવા પાસે કોનું તેજ પરાયું લાગે છે?(સૂર્ય, ચંદ્ર, તારાદીવો, સૂર્ય, ગ્રહોઅગ્નિ, તારા, ગ્રહો)
સૂર્યના પ્રકાશનો અસ્વીકાર ‾‾‾‾‾‾‾‾‾‾‾‾ કરે છે?(જ્ઞાની,ઘુવડ,કબૂતર)
એક મૂર્ખને ‾‾‾‾‾‾‾‾‾‾‾‾ ટેવ છે?(દરેક પથ્થરને ભગવાન માનવા લાગે છે,પાણી જુએ ત્યાં સ્નાન કરવા બેસી જાય છે,આપેલ તમામ)
મૂર્ખ ‾‾‾‾‾‾‾‾‾‾‾‾ વસ્તુ ત્યજીને પથ્થરને ઉપાડે છે?(ઘુવડ,તુલસી,હીરો)
તું તારા દિલનો દીવો' કાવ્યમાં કવિ ‾‾‾‾‾‾‾‾‾‾‾‾ સંદેશ આપે છે?(પોતાના દિલનો જ દીવો થવાનું કહે છે,બીજાના દિલનો દીવો થવાનું કહે છે,કોડિયાનો દીવો થવાનું કહે છે.)
સોગઠાની રમતનો ઉલ્લેખ ____________ કૃતિમાં છે.
(આભાર, હરિ આવોને, તો જાણું)
કવિના હૃદયમાં ‾‾‾‾‾‾‾‾‾‾‾‾ નો વૈભવ રચાય છે?(સ્નેહ,શૌર્ય,આપેલ તમામ)