Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
સ્વસ્થાન સંરક્ષણ માટે સાચા વિધાન $/$ વિધાનો ઓળખો.
$a -$ પવિત્ર ઉપવન સ્વસ્થાન સંરક્ષણ હેઠળનો ભાગ છે.
$b -$ પ્રાણીઉદ્યાનો સ્વસ્થાન સંરક્ષણ અભિગમ છે.
$c - $ આ અભિગમમાં જે $-$ તે વિસ્તારને પર્યાવરણીય રીતે વિશિષ્ટઅને જૈવ $-$ વિવિધતાથી ભરપૂર રહે એ રીતે કાયદાકીય સુરક્ષીત કરવામાં આવે છે.