ટેટ્રાએમ્માઈનડાયક્લોરોપ્લેટિનમ $ (IV) $ ક્લોરાઈડમાં ની દ્વિતીયક સંયોજકતા કેટલી હશે?
Medium
Download our app for free and get startedPlay store
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    નીચેનામાંથી કયું સંકીર્ણ દ્રાવણમાં ઓછી મોલર વાહકતા ધરાવે છે?
    View Solution
  • 2
    લેડ ક્રોમેટનું પીળું સંયોજન ગરમ $\mathrm{NaOH}$ દ્રાવણ સાથે પ્રક્રિયા કરતાં દ્રાવ્ય થાય છે. બનતી લેડની નીપજ શોધો:
    View Solution
  • 3
    $\left[ {Pt{{(N{H_3})}_3}(Br)(N{O_2})Cl} \right]Cl$ નું $IUPAC$ નામ ......... છે.
    View Solution
  • 4
    નીચેની સમઘટકતાઓ ધ્યાનમાં લો.

    $1.$ આયનીકારક     $2.$ જલયોજન      $3.$ સવર્ગ      $4.$ ભૌમિતિક      $5.$ પ્રકાશીય

    $[Cr(NH_3)_2(OH)_2Cl_2]^-$ દ્વારા કઇ સમઘટકતાઓ દર્શાવાશે ?

    View Solution
  • 5
    $Co{(N{H_3})_4}B{r_2}Cl$ કયા પ્રકારનાં અષ્ટફલફિય સમઘટક દ્વારા દર્શાવવામાં આવે છે?
    View Solution
  • 6
    $[Cr(NH_3)_4Cl_2]^{+}$ માં નો ઓક્સિડેશનઆંક કેટલો થશે ?
    View Solution
  • 7
    $EDTA$ $^{4-}$ સાથે તેના Ca ${ }^{2+}$ આયન સાથેના સંકીર્ણનો સવર્ગ આકાર (coordination environment) શોધો
    View Solution
  • 8
    ${K_4}[Ni{(CN)_4}]$ સવર્ણ સંયોજનમાં $Ni$ ની ઓક્સિડેશન અવસ્થા ......... થશે.
    View Solution
  • 9
    વિધાન :$N(CH_3)_3$ કરતાં $NF_3$ એ નિર્બળ લીગાન્ડ છે.

    કારણ : $NF_3$ આયનીકરણ કરતાં $F^-$ આયનો જલીય દ્રાવણ આપે છે.

    View Solution
  • 10
    નીચેના કયા અષ્ટફલકીય સંકીર્ણ ઘટકમાંના ${\Delta _0}$ નું પરિમાણ મહત્તમ હશે
    View Solution