$I. \,\,C{H_2} = CHC{H_2}Cl$
$II.\,\,C{H_3}C{H_2}C{H_2}Br$
$III.\,\,{(C{H_3})_3}CC{H_2}Br$
$IV.\,\,C{H_3}C{H_2}C{H_2}Cl$
વિધાન $I$ : પિક્રિક એસીડ એ $2,4,6$ - ટ્રાયનાઈટ્રોટોલ્યુઇન છે.
વિધાન $II$ : પિક્રિક એસીડ મેળવવા ફીનોલ $- 2,4 -$ ડાયસલ્ફોનીક એસીડ ની સાન્દ્ર $\mathrm{HNO}_3$ સાથે પ્રક્રિયા કરવામાં આવે છે.
ઉપરના વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
List $I$ (સંયોજન ) | List $II$ (પ્રકિયા ) |
$A.$ $CH_3(CH_2)_3NH_2$ | $(i)$ આલ્કાઇન જલીયકરણ |
$B.$ $CH_3C\equiv\,\,CH$ | $(ii)$ KOH (આલ્કોહોલ) અને $CHCl_3$ સાથે દુર્ગંધ પેદા કરે છે |
$C.$ $CH_3CH_2COOCH_3$ | $(iii)$ અમોનિકલ $AgNO_3$ સાથે સફેદ અવક્ષેપ આપે છે |
$D.$ $CH_3CH(OH)CH_3$ | $(iv)$ લુકાસ પ્રકીયક સાથે વાદળછાયા $5$મિનિટ પછી દેખાય છે |