c An electrically charged particle or ion that is emitted by a heated conducting material. The electrons emitted from the cathodes of electron tubes (such as cathode ray tubes) are known as thermions.
Download our app
and get started for free
Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ફોટોસંવેદી ધાતુ માટે થ્રેશોલ્ડ આવૃત્તિ $ 3.3 \times 10^{14} \;Hz$ છે. જો તેના પર $8.20 \times 10^{14}\; Hz $ આવૃતિનો પ્રકાશ આપાત કરવામાં આવે, તો ફોટોઈલેક્ટ્રીક ઉત્સર્જન માટેનો સ્ટોપિંગ વોલ્ટેજ ($V$ માં) લગભગ કેટલો થાય?
$3500\ Å$ તરંગલંબાઈના પ્રકાશને બે ધાતુઓ $A$ અને $B$ પર આપાત કરવામાં આવે છે. જો તેઓનું વર્કફંકશન અનુક્રમે $4.2\ eV$ અને $1.9\ eV$ હોય તો કઈ ધાતુ ફોટો ઈલેક્ટ્રોનનું ઉત્સર્જન કરશે?
$d\, m$ અંતરે રાખેલા ઉદ્ગમ દ્વારા ફોટોસેલમાંથી ઉત્સર્જન થતાં ફોટો ઇલેકટ્રોન $\frac{d}{2}\;m$ અંતરે રાખેલા ઉદ્ગમ દ્વારા ફોટોસેલમાંથી ઉત્સર્જન થતાં ફોટો ઇલેકટ્રોન કરતાં કેટલા ગણા થાય?
ફોટોસેલ $d\;m$ દૂર રાખેલા નાના તેજસ્વી સ્ત્રોત દ્વારા પ્રકાશિત થાય છે. જ્યારે સમાન પ્રકાશ સ્ત્રોતને $\frac{d}{2}\;m$ના અંતરે મૂકવામાં આવે છે, ત્યારે ફોટોકેથોડ દ્વારા ઉત્સર્જિત ઇલેક્ટ્રોનની સંખ્યા
એક ફોટો સંવેદી ધાતુની સપાટીનું કાર્ય વિધેય $hv_0$ છે. જો $2\ hv_0$ ઊર્જાનો ફોટોન આ પૃષ્ઠ પર આપાત થાય ત્યારે $4 ×10^6 m/sec$ ના મહત્તમ વેગ સાથે ઈલેક્ટ્રોન બહાર નીકળે છે. જ્યારે ફોટોનની ઊર્જા વધીને $5\ hv_0 $ થાય તો ફોટો ઈલેક્ટ્રોનનો મહત્તમ વેગ કેટલો હશે?