Question
થર્મોમિટર પર દીપકનો તાવ ........... નોંધાયો. (101, 104, 103)

Answer

104

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

આઠમા દિવસની અ રાત્રે કાનજીના જીવને રૂંધાતો જોઈને ............ તેને આશ્વાસન આપવા પહોંચી ગયું. (કાનજીની પત્ની, કાનજીનો પુત્ર, જેઠી મા)
ઝબક જ્યોત' એ કાંકીના કેન્દ્રમાં ............ ઘટના છે. (પિતાની બીક, પિતાની જોહુકમી, સ્વાતંત્ર્યસંગ્રામ)
કાનજી જ્યારે દીવના કારખાનામાં મજૂરી કરવા આવ્યો, ત્યારે તેના પુત્રની ઉંમર $.............$ હતી. $(8$ વર્ષ, $10$ વર્ષ, $12$ વર્ષ$)$
ઢોલીનું નામ .............. હતું (રમઝુ, મેઘો, ભૂધર)
કાનજીએ ............. વર્ષ દીવના કારખાનામાં નોકરી કરી. (પાંચ વર્ષ, ચાર વર્ષ, છ વર્ષ)
નખી લેક ............. આવેલું છે. (દાર્જિલિંગમાં, આબુમાં, મહાબળેશ્વરમાં)
કાન્તિની બા રસોડામાંથી કાન્તિ માટે .............. લઈને આવશે. (પાણી, નાસ્તો, જમવાનું)
દીપક ........... પત્ર લખવા માટે બાને જણાવે છે. (ગાંધીજીને, સાહેબને)
અમૂલ ડેરીના સ્વપ્ન દ્રષ્ટા ...................... હતા. (વર્ગીસ કુરિયન, ત્રિભુવનદાસ પટેલ, વલ્લભભાઈ પટેલ)
કાનજીએ તેની માંદગીમાં, પુત્રની ચિંતામાં ને ચિંતામાં ................ દિવસથી અનાજનો દાણો લીધો ન હતો. (દશ-દશ, સાત સાત, આઠ આઠ)