| \(TiF_6^{-2}\) | \( Cu_2Cl_2\) |
| \(x - 6 = -2 \) | \(2x - 2 = 0\) |
| \(x = +4\) | \( x = +1\) |
| \(4s^o\,3d^o\) | \( 4s^o\,3d^{10}\) |
| \(n = 0\) | \( n = 0\) |
| પ્રતિ ચુંબકીય | પ્રતિચુંબકીય |
અયુગ્મિત \(e^-\) ની સંખ્યા \(= 0\) તેથી બંને રંગવિહીન છે.
| List $I$ (પદાર્થો) | List $II$ (પ્રકિયાઑ ) |
| $(A)$ સલ્ફ્યુરિક ઍસિડ | $(i)$ હેબર પ્રકિયા |
| $(B)$ સ્ટીલ | $(ii)$ બેસેમર પ્રકિયા |
| $(C)$ સોડિયમ હાઈડ્રોક્સાઈડ | $(iii)$ લેબ્લેન્ક પ્રક્રિયા |
| $(D)$ એમોનિયા | $(iv)$ સંપર્ક પ્રક્રિયા |
$A$. સ્કેન્ડીયમ સિવાય બધા સંક્રાંતિ તત્વો $MO$ ઑક્સાઈડો બનાવે છે, કે જે આયનિક છે.
$B$. સમૂહ ક્રમાંકને સુસંગત સૌથી ઊંંચી ઑક્સિડેશન સંખ્યા (આંક) સંક્રાંત ધાતુ ઑક્સાઈડોમાં $Sc _2 O _3$ થી $Mn _2 O _7$ માં પ્રાપ્ત થાય છે.
$C$. $V _2 O _3$ થી $V _2 O _4$ થી $V _2 O _5$ તરફ જતા બેઝિક લક્ષણો (પ્રકૃતિ) વધે છે.
$D$. $V _2 O _4$ ઍસિડમાં દ્રાવ્ય થઈને $VO _4^{3-}$ ક્ષાર આપે છે.
$E$. $CrO$ બેઝિક છે પણ $Cr _2 O _3$ ઉભયધર્મી છે.
નીચે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો :