Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
ટીકુએ અક્કલ વાપરી. _____ટીકુએ ચિત્ર દોરવામાં બધા રંગ વાપરી કાઢયા. _____ટીકુએ બુઢ્ઢીના બાલ ખરીદ્યા અને ખાઈ નાખ્યા. _____ટીકુ પાસે ઓછા રંગ હતા છતાં તેણે બુદ્ધિ વાપરી આખું ચિત્ર પૂરું કર્યું.