Question
તમે ક્યારે ક્યારે ગરબા રમો છો?

Answer

અમે નવરાત્રિના નવ દિવસ, શરદ પૂનમની રાતે, લગ્નપ્રસંગોમાં અને જાહેર ધાર્મિક પ્રસંગોમાં ગરબે રમીએ છીએ,

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free