Question
ભામાશાના મત અનુસાર બોત્તેર પેઢીની અસદ્દગતિ ક્યારે થાય?

Answer

ભામાશાના મત અનુસાર માતૃભૂમિ સાથે વિશ્વાસપાત કરીને દુશ્મનને મદદ કરી પાપકર્મથી કમાયેલી લક્ષ્મી થકી બોત્તેર પેઢીની અસદ્દગતિ થાય.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free