Question
ટમેટાએ બારીમાંથી $.........$ જોયો. $($સૂરજ, ચંદ્ર$)$

Answer

સ્વપ્રયત્ન

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સૂરજનાં $.........$ ગરમી આપે છે. $($તડકો, કિરણો$)$
પોલીમાસીએ ખુશ થઈને ટૉમને ટોપલીમાંથી $.........$ લેવાનું કહ્યું. $($ચીકુ, સફરજન$)$
દાદા $.........$ ની રમતમાં એક્કો હતા. $($પકડદાવ, મારદડી$)$
ટૉમે વરંડાની દીવાલ રંગવાનું કામ $.........$ ના દિવસે કર્યું. $($શનિવાર, રવિવાર$)$
મારે તો રમવું જ હતું, $.........$ બાપુજીએ પરાણે ભણવા બેસાડયો.$ ($પરંતુ, તેથી$)$
મેહુલે આ પ્રશ્નનો ઉત્તર લખ્યો નહિ,$.........$ તે પ્રશ્ન બરાબર સમજ્યો નહિ. $($તેથી, કેમ કે$)$
આજે મારો જન્મદિવસ છે, $.........$ હું ખુશ છું. $($તેથી, પણ$)$
મંછીબહેને મિન્ટુડાનું બચકું છોડાવવા મહામહેનતે બે $.........$ છૂટા પાડ્યા. $($આંકડા, અંકોડા$)$
શેરડીના સાંઠામાંથી રસ નીકળતાં તેના $.........$ ને ટોપલીમાં ભરી તેનો બળતણ માટે ઉપયોગ થતો. $($ડૂચા, કૂચા$)$
$.........$ ભીષ્મના બંગલે અવારનવાર આવતો. $($બોધરાજ, ધર્મરાજ$)$