Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીજબરી મધમાખી1 Mark
Question
તમને બીમાર પડવું ગમે? કેમ?
✓
Answer
ના, મને બીમાર પડવું બિલકુલ ન ગમે. કારણ કે બીમાર પડવાથી દવાઓ કે ઇંજેક્શન લેવાં પડે. વળી, બીમારીમાં રમવા પણ ન મળે અને પથારીમાં સતત સૂઈ રહેવું પડે તેથી કંટાળો આવે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.