Question
તમને ક્યારેય રીસ ચડી છે? શા માટે?

Answer

હા, મને મારાં મમ્મી-પપ્પાએ એક વાર અમારા ગામના પાદરે જાદુનો ખેલ જોવા જવાની ના પાડી ત્યારે મને રીસ ચડી હતી.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free