Question
તમને સૌથી વધુ કોણ વહાલું છે? કેમ?

Answer

મને સૌથી વધુ મારી મમ્મી વહાલી છે. કારણ કે એ સૌને સમયસર પ્રેમથી જમાડે છે અને અમારા ઘરના બધા સભ્યોની સંભાળ રાખે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free