Question
રાણા પ્રતાપ કયા કયા ગુણો ધરાવતા હતા?

Answer

રાણા પ્રતાપ શૂરવીરતા, અડગતા, સ્વમાન, ખુમારી અને માતૃભૂમિ માટે સમર્પણની ભાવના જેવા ગુણો ધરાવતા હતા.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free