Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીલીલી નજર2 Marks
Question
તમને વૃક્ષો વાવવાં ગમે છે? કેમ?
✓
Answer
હા, મને વૃક્ષો વાવવા ગમે છે. કારણ કે, વૃક્ષોની ઘટાથી હવામાન ઠંડું રહે છે. વૃક્ષો પોતે કાર્બન ડાયૉક્સાઈડ વાપરીને આપણને ઑક્સિજન (પ્રાણવાયુ) આપે છે. આંખોને પણ હરિયાળી ગમે છે.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.