Question
ટપાલ દ્વારા પ્રશ્નાવલિની રીતની ચર્ચા કરો.

Answer

→ આદર્શ પ્રશ્નાવલી તૈયાર કર્યા બાદ જેમની પાસેથી માહિતી મેળવવાની હોય તેવા ઉતરદાતા આપેલ સમયમર્યાદામાં બધા જ પ્રશ્નોના ઉતર આપી પરત મોકલી આપે તેવી વિનંતી સાથે ટપાલ દ્વારા પ્રશ્નાવલી મોકલવામાં આવે છે. આને ટપાલ દ્વારા પ્રશ્નાવલિની રીત કહેવાય છે આથી દરેક ઉતરદાતા ને પ્રશ્નાવલિની સાથે પોતાના સરનામાં વાળું યોગ્ય ટીકીટ લગાડેલ જવાબી પરબડીયું મોકલવું જરૂરી છે , ઉતરદાતા એ પોતે પ્રશ્નોના જવાબ આપવાના હોઈ પ્રશ્નાવલિના પ્રશ્નો સ્પષ્ટ , ટુકા , સરળ , મુદ્દાસર અને સવ્યમ સ્પષ્ટ હોવા જોઈએ .

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

એક વ્યક્તિ પાસે જુદા જુદા કદની $5$ ચૉકલેટ છે. આ પાંચ ચૉકલેટ જુદી જુદી ઉંમરના પાંચ બાળકોમાં વહેંચવાની છે. જો સૌથી મોટી ચૉકલેટ નાના બાળકને આપવાની હોય, તો આ પાંચ ચૉકલેટ પાંચ બાળકોમાં કેટલી રીતે વહેંચી શકાય ?
દસ અવલોકનોનો ધારેલો મધ્યક 25 છે. ધારેલા મધ્યકમાંથી લીધેલા વિચલનોનો સરવાળો અને તેના વર્ગોનો સરવાળો અનુક્રમે 20 અને 290 હોય, તો ચલનાંક શોધો.
ટપાલ દ્વારા પ્રશ્નાવલિની રીતની ચર્ચા કરો.
ચલ $x$ નાં અવલોકનોના વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન અનુક્રમે $10, 2, 3$ અને $5$ છે. જો $y = 5x + 3$ હોય, તો ચલ $y$ ના વિસ્તાર, ચતુર્થક વિચલન, સરેરાશ વિચલન અને પ્રમાણિત વિચલન શોધો.
કોઈ એક માહિતી માટે અનિયમિત આવૃત્તિ$-$વિતરણ નીચે મુજબ મળે છે. તે પરથી દરેક વર્ગની વર્ગલંબાઈ તેમજ મધ્યકિમત દર્શાવતું આવૃત્તિ$-$વિતરણ તેયાર કરો.
વર્ગ $0-20$ $20-50$ $50-70$ $70-90$ $90-100$ કુલ
આવ્રુતિ $20$ $30$ $30$ $15$ $5$ $100$
કંપની $X$ જુદા$-$જુદા બે મૉડલની કાર પાંચ કલરમાં અને કંપની $4$ જુદા$-$જુદા બે મૉડલની કાર ચાર કલરમાં બનાવે છે. એક વ્યક્તિ આ કારમાંથી કોઈ એક કાર કેટલી રીતે પસંદ કરી શકે $?$
નીચે આપેલ “થી વધુ પ્રકારના સંચયી આવૃત્તિ$-$વિતરણ પરથી મૂળ આવૃત્તિ$-$વિતરણ તૈયાર કરો :
થી વધુ $25$ $30$ $35$ $40$ $45$ $50$ $55$ $60$ $65$
સંચમી આવૃત્તિ $100$ $96$ $87$ $70$ $45$ $25$ $14$ $6$ $1$
પ્રથમ પાંચ પ્રાકૃતિક સંખ્યાઓનો ઉપયોગ કરીને 3400 થી મોટી ચાર અંકની કેટલી સંખ્યાઓ બનાવી શકાય ?
આદર્શ પ્રશ્નાવલિનાં લક્ષણો જણાવો.
એક વ્યક્તિએ કરેલ રોકાણમાં ચાર વર્ષમાં અનુક્રમે $7 \%, 6 \%, 8 \%, 8.5 \%$ ના દરે વળતર મળેલ છે. તેને મળેલ વળતરની ટકાવારીની સરેરાશ યોગ્ય રીતે મેળવો.