Question
તૃપ્તિ અને અંશુલે વર્ગમાં કયા કયા જાદુ બતાવ્યા?

Answer

તૃપ્તિ અને અંશુલે વર્ગમાં નીચેના જાદુ બતાવ્યા:
$1.$ જામફળ, રબર અને ચાવીને ટેબલની એક બાજુથી બીજી બાજુ ખસતાં બતાવ્યાં,
$2.$ લીંબુને કાપતાં તેમાંથી લોહી ટપકવાનો જાદુ બતાવ્યો.
$3.$ દુપટ્ટા પર માતાજીનાં પગલાં-કંકુ પગલાં પડવાનો જાદુ બતાવ્યો.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free