વસ્તી \( = \pi {d^2} \times \) વસ્તી ઘનતા \( = 2\pi h{R_e} \times \) વસ્તી ઘનતા
\( = 2 \times 3.14 \times 100 \times 6.4 \times {10^6} \times \frac{{1000}}{{{{10}^6}}} = 39.503 \times {10^5}\)
વિધાન $- 1$ : લાંબા અંતરના કોમ્યુનિકેશન માટે સ્કાયવેવ સિગ્નલનો ઉપયોગ થાય છે. સામાન્ય રીતે આ સિગ્નલની સ્થિરતા ગ્રાઉન્ડ વેવ સિગ્નલ કરતાં ઓછી હોય છે.
વિધાન $- 2$ : આયનોસ્ફિયરની સ્થિતિ અને બંધારણ દરેક કલાકે, દિવસે અને આબોહવા અનુસાર બદલાતાં રહે છે.