Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક ટીવીનું પ્રસારક ધ્વનિજાળ $98\,m$ ઊંચુ છે અને તેનું ગ્રહણ ધ્વનિજાળ જમીન સપાટી પર છે. જો પૃથ્વીની ત્રિજ્યા $6400\,km$ હોય, તો પ્રસારક ધ્વનિજાળ દ્રારા ઘેરાયેલો વિસ્તાર આશરે $.........\,km^2$ છે.
$250\, {V}$ કંપવિસ્તાર ધરાવતા કેરિયર તરંગનું એમ્પ્લિટ્યુડ મોડ્યુલેશન $150\, {V}$ ના સાઈનુસોઇડલ (sinusoidal ) બેઝ બેન્ડ સિગ્નલ દ્વારા કરવામાં આવે છે. મોડ્યુલેટ થયેલ છે. જો એમ્પ્લિટ્યુડ મોડ્યુલેટેડ તરંગમાં લઘુતમ અને મહત્તમ કંપવિસ્તારનો ગુણોત્તર $50: {x}$ હોય, તો $x$ નું મૂલ્ય કેટલું હશે?