ટ્રાવેલીગ માઈક્રોસ્કોપની મદદથી કાચના ચોસલા (slab) નો વકીભભવનાંક શોધવા માદે નીચે મુજબના અવલોકનો મળે છે. $50$ વર્નિયર સ્કેલના વિભાગ$=49\  MSD$ (મુખ્ય સ્કેલના વિભાગો) દરેક $cm$ ની લંબાઈમાં મુખ્ય સ્કેલ ઉપર $20$ વિભાગો છે. પેપર પરના માર્ક (નિશાની) માટેનું અવલોકન

$\text { M.S.R }=8.45 \mathrm{~cm}, V.C =26$

ચોસલામાંથી જોતાં પેપર પરના માર્ક (નિશાની) માટેનું અવોલક્ન$\text { M.S.R }=7.12 \mathrm{~cm}, V . C=41$

કાચની સપાટી ઉપરના પાવડર કણો માટેનું અવલોકન$\text { M.S.R }=4.05 \mathrm{~cm}, \mathrm{~V} . \mathrm{C}=1$

કાચના ચોસલાનો વક્કીભવનાંક. . . . .થશે.($M.S.R$. = મુખ્ય સ્કેલ પરનું અવલોકન$V.C$. = વર્નિંયર કેલીપર્સના કાપા)

  • A$1.42$
  • B$1.52$
  • C$1.24$
  • D$1.35$
JEE MAIN 2024, Diffcult
Download our app for free and get startedPlay store
a
\(1 \mathrm{MSD}=\frac{1 \mathrm{~cm}}{20}=0.05 \mathrm{~cm}\)

\(1 \mathrm{VSD}=\frac{49}{50} \mathrm{MSD}=\frac{49}{50} \times 0.05 \mathrm{~cm}=0.049 \mathrm{~cm}\)

\(\mathrm{LC}=1 \mathrm{MSD}-1 \mathrm{VSD}=0.001 \mathrm{~cm}\)

\(\text { For mark on paper, } \mathrm{L}_1=8.45 \mathrm{~cm}+26 \times 0.001 \mathrm{~cm} \)

\(=84.76 \mathrm{~mm}\)

\(\text { For mark on paper through slab, } \mathrm{L} 2=7.12 \mathrm{~cm}+\)

\(41 \times 0.001 \mathrm{~cm}=71.61 \mathrm{~mm}\)

\(\text { For powder particle on top surface, } \mathrm{ZE}=4.05 \mathrm{~cm}\)

\(+1 \times 0.001 \mathrm{~cm}=40.51 \mathrm{~mm}\)

\(\therefore \text { actual } \mathrm{L}_1=84.76-40.51=44.25 \mathrm{~mm}\)

\(\quad \text { actual } \mathrm{L} 2=71.61-40.51=31.10 \mathrm{~mm}\)

\(\quad \mathrm{~L}_2=\frac{\mathrm{L}_1}{\mu}\)

\(\Rightarrow \mu=\frac{\mathrm{L}_1}{\mathrm{~L}_2}=\frac{44.25}{31.10}=1.42\)

art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    ધાતુની તકતીની લંબાઈ, પહોળાઈ અને જાડાઈ અનુક્રમે  $4.234\, m, 1.005\, m $ અને $2.01 \,cm$ છે. સાર્થક આંકના સત્ય આંકમાં તકતીનું ક્ષેત્રફળ અને કદ અનુક્રમે...... મળશે
    View Solution
  • 2
    એક સ્ક્રૂ ગેજની વર્તુળાકાર સ્કેલ પર $50$ કાંપા છે. સ્ક્રૂગેજને વાપરતા પહેલા વર્તુળાકાર સ્કેલ મુખ્ય સ્કેલ કરતાં ચાર એકમ આગળ છે. વર્તુળાકાર સ્કેલ એક સંપૂર્ણ ભ્રમણ પૂરું કરે ત્યારે તે મુખ્ય સ્કેલ પર $0.5\, mm$ જેટલું સ્થાનાંતર કરે છે. શૂન્ય ત્રુટિનું પ્રકૃતિ અને સ્ક્રૂ ગેજની લઘુત્તમ માપશક્તિ અનુક્રમે કેટલી હશે?
    View Solution
  • 3
    $\frac{1.53 \times 0.9995}{1.592}$નું સૂચકઆંક સાથેનું મૂલ્ય $.........$
    View Solution
  • 4
    નીચે પૈકી કઈ રાશિના પારિમાણિક સૂત્રો સમાન છે?
    View Solution
  • 5
    એક પ્રયોગશાળામાં ધાતુના તારની ત્રિજ્યાં$(r)$, લંબાઈ $(l)$ અને અવરોધ $(R)$

    $\mathrm{r}=(0.35 \pm 0.05) \mathrm{cm}$

    $\mathrm{R}=(100 \pm 10) \mathrm{ohm}$

    $l=(15 \pm 0.2) \mathrm{cm}$

    મુજબ માપવામાં આવે છે.તારના દ્રવ્યની અવરોધકતાની પ્રતિશત ત્રુટિ___________છે.

    View Solution
  • 6
    શૂન્યવકાશની પરમીટીવીટીનો એકમ શું થાય?
    View Solution
  • 7
    દઢતા ગુણાંકનું (shear modulus) પારિમાણિક સૂત્ર શું થાય? 
    View Solution
  • 8
    Henry/ohm શું થાય?
    View Solution
  • 9
    એક ચોસલા ની ઘનતા તેના દળ અને બાજુની લંબાઈ ના માપન પરથી મેળવવામાં આવે છે.જો તેના દળ અને લંબાઈ ના માપન માં રહેલી મહત્તમ ત્રુટિ અનુક્રમે $4\%$ અને $3\%$ હોય , તો ઘનતા માં રહેલી મહત્તમ ત્રુટિ   ........ $\%$ થશે.
    View Solution
  • 10
    કઈ ભૌતિક રાશિઓના પરિમાણ સમાન નથી?
    View Solution