Question
ટ્રેન મોડી પડવાનાં ક્યાં કયાં કારણો હોઈ શકે?

Answer

ટ્રેન મોડી પડવાનાં ઘણાં બધાં કારણો હોઈ શકે:
-ટ્રેનને અકસ્માત નડે તો
-ટ્રેન પાટા ઉપરથી ઊતરી જાય તો
-ટ્રેનનું એન્જિન બગડે તો
-ટ્રેનને આગળ જવા માટેનું સિગ્નલ ન મળે તો... વગેરે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free