Gujarat BoardEnglish MediumSTD 8ગુજરાતીત્યાગવીર દધીચિ2 Marks
Question
વૃત્રાસુરની વાત સાંભળી દેવરાજ ઇંદ્ર શા માટે રોષે ભરાયા?
✓
Answer
વૃત્રાસુરના ભારથી પૃથ્વી કચડાઈને ભૂકો બની જવા માંડી અને શેષનાગની ડોક મરડાઈ જશે કે શું એવી ચિંતા દેવોમાં થવા માંડી. ઇંદ્ર દેવોના રાજા છે. તેથી તેઓને ચિંતા થાય એ સ્વાભાવિક છે. વળી, તેઓએ અનેક સંગ્રામો જીતેલા હોવાથી વૃત્રાસુરની આવી વાત સાંભળી દેવરાજ ઇંદ્ર રોષે ભરાયા.
Need a full question paper?
Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.