પુસ્તકો અને છાપાં વાંચવા જવું છે. | પુસ્તકાલય | થિયેટર |
બચાવેલા પૈસા સાચવવા મૂકવા છે. | ખેતર | બેન્ક |
દાદા બીમાર પડ્યા છે. | હોસ્પિટલ | કારખાનું |
વિવિધ ચીજવસ્તુઓ ખરીદવા જવું છે. | બજાર | બગીચો |
જુદાં જુદાં નાના-મોટા પક્ષીઓ અને પ્રાણીઓ જોવા જવું છે. | તળાવ | પ્રાણીસંગ્રહાલય |
ટિકિટો અને પરબીડિયું ખરીદવા જવું છે. | શાળા | પોસ્ટઓફિસ |
બસમાં બેસીને બહારગામ જવું છે. | બસ-સ્ટેન્ડ | ગ્રામપંચાયત |