MCQ
ત્રિકોણ $(1,\sqrt 3 )$, $(0, 0)$ અને $(2, 0)$ નું અંત:કેન્દ્ર મેળવો.
  • A
    $\left( {1,\frac{{\sqrt 3 }}{2}} \right)$
  • B
    $\left( {\frac{2}{3},\frac{1}{{\sqrt 3 }}} \right)$
  • C
    $\left( {\frac{2}{3},\frac{{\sqrt 3 }}{2}} \right)$
  • $\left( {1,\frac{1}{{\sqrt 3 }}} \right)$

Answer

Correct option: D.
$\left( {1,\frac{1}{{\sqrt 3 }}} \right)$
(d) Clearly, the triangle is equilateral.

So, the incentre is the same as the centroid.

$\therefore $ Incentre $ = \,\left( {\frac{{1 + 0 + 2}}{3},\,\,\frac{{\sqrt 3 + 0 + 0}}{3}} \right) = \left( {1,\,\frac{1}{{\sqrt 3 }}} \right)$.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

ચાર ભિન્ન બિંદુઓ $(2, 3), (0, 2), (4, 5)$ અને $(0, t)$  એ $ t $ના કયા મૂલ્ય માટે વર્તુળ પર આવેલ હોય.
શ્રેણી $a, a + d, a + 2d, ……., a + 2nd $ નું તેના મધ્યક પરથી સરેરાશ વિચલનનું શું થાય છે ?
અહી $10$ ઈજનેરી કોલેજો અને પાંચ વિધ્યાર્થીઓ $A, B, C, D, E$ છે આમાંથી દરેક વિધ્યાર્થીઓને  આ બધી $10$ કોલેજ માંથી ઓફર લેટર મળે છે દરેક વિધ્યાર્થી સ્વત્રંતપણે એક કોલેજ પસંદ કરે છે બધા વિધ્યાર્થીઓ ભિન્ન કોલેજોમાં એડમિશન લે તેની સંભાવના $\frac {a}{b}$ ,જ્યાં $a$ અને $b$ એ સહ-અવિભાજય સંખ્યા છે, હોય તો $a + b$ ની કિમત મેળવો 
જે $\alpha$ એ સમીકરણ $x^2+x+1=0$ નું સમાધાન કરે અને $(1+\alpha)^7=\mathrm{A}+\mathrm{B} \alpha+\mathrm{C} \alpha^2, \mathrm{~A}, \mathrm{~B}, \mathrm{C} \geqslant 0$ હોય, તો $5(3 A-2 B-C)=$......................
જો  $z$  એ વાસ્તવિક ન હોય તેવી સંકર સંખ્યા વર્તુળ  $|z|=1$   પર આવેલ છે, તો  $z=$.........
જો વર્તુળ $x^{2}+y^{2}-2 x-6 y+6=0$ નો કોઈ એક વ્યાસ એ કેન્દ્ર $(2, 1)$ વાળા બીજા એક વર્તુળ $'C'$ ની જીવા હોય, તો તે વર્તુળની ત્રિજ્યા .......... થાય.
જો $a$ અને $c$ ધન વાસ્તવિક સંખ્યાઓ હોય અને ઉ૫વલય $\frac{{{x}^{2}}}{4{{c}^{2}}}+\frac{{{y}^{2}}}{{{c}^{2}}}=1$ નાં ચા૨ ભિન્ન બિંદુઓ વર્તુળ ${{x}^{2}}+{{y}^{2}}=9{{a}^{2}}$ ૫૨ ૫ણ હોય , તો .......... .
જો $\binom{8}{r}= 28$ હોય, તો $ r$ ની કિંમત .......... છે.
જો ત્રિકોણ $P, Q, R $ ના શિરોબિંદુઓ $P, Q, R$ સંમેય બિંદુઓ ત્રિકોણ $PQR$ ના નીચે પૈકી કયું (કયા) બિંદુઓ હંમેશા સંમેય બિંદુઓ નથી હોતા?
નિશ્રિત બિંદુ $\left( {2,3} \right)$ માંથી પસાર થતી રેખા યામાક્ષોને ભિન્ન બિંદુઓ $P$ અને $Q$ માં છેદે છે. જો $O$ એ ઊગમબિંદુ હોય અને લંબચોરસ $OPRQ$ ને પૂરો કરાવામાં આવે ,તો $R$ નો બિંદુપથ . . .. . છે.