MCQ
ત્રિકોણ $ABC$ માં ,જો $2\overrightarrow {AC}  = 3\overrightarrow {CB} ,$ તો $2\overrightarrow {OA}  + 3\overrightarrow {OB} $ મેળવો.
  • $5\overrightarrow {OC} $
  • B
    $-\overrightarrow {OC} $
  • C
    $\,\overrightarrow {OC} $
  • D
    એકપણ નહી.

Answer

Correct option: A.
$5\overrightarrow {OC} $
a
(a) $2\overrightarrow {OA} + 3\overrightarrow {OB} = 2(\overrightarrow {OC} + \overrightarrow {CA} ) + 3\,(\overrightarrow {OC} + \overrightarrow {CB} )$

$ = 5\overrightarrow {OC} + 2\overrightarrow {CA} + 3\overrightarrow {CB} = 5\overrightarrow {OC} $, .$\{ \because \,2\overrightarrow {CA}  =  - 3\overrightarrow {CB} \} $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

સદિશ $2 \hat{\imath}+2 \hat{\jmath}-\hat{k}$ અક્ષો સાથે અનુક્રમે ____________ માપના ખૂણા બનાવે છે.
જો રેખીય સમીકરણો $x + y+  z = 5$ ; $x + 2y + 3z = 9$ ; $x + 3y + \alpha z = \beta $ એ અનંત ઉકેલ ધરાવે છે તો  $\beta  - \alpha $ મેળવો.
જો $y(x)=\left(x^{x^{x}}\right), x>0$ હોય,તો $x=1$ આગળ $\frac{d^{2} x}{d y^{2}}+20=\dots\dots\dots$
$\int_{}^{} {\frac{{{e^{{{\tan }^{ - 1}}x}}}}{{1 + {x^2}}}dx = } $
જો $\begin{vmatrix}a&b&c\\m&n&p\\x&y&z\end{vmatrix}=k$ હોય, તો$\begin{vmatrix}6a&2b&2c\\3m&n&p\\3x&y&z \end{vmatrix}= .......$
વિધેય $f(x)=\tan ^{-1}(\sin x-\cos x)$ ની અંતરાલ  $[0, \pi]$ માં વૈવ્ચિક મહતમ અને વૈવ્ચિક ન્યૂનતમ કિંમતો નો સરવાળો મેળવો.
એક થેલીમાં $8$ દડાઓ છે, તેના રંગ સફેદ અથવા કાળા છે. યાર્દચ્છિક રીતે પૂનરાવર્તન રહિત $4$ દડાઓ લેવામાં આવે છે અને માલૂમ પડે છે કે $2$ દડા સફેદ અને બાકીના $2$ દડા કાળા છે. થેલીમાં સમાન સંખ્યાના સફેદ અને કાળા દડા હોય તેની સંભાવના_ . . . . . . . . . છે. 
ધારોકે $f(x)=2 x^n+\lambda, \lambda \in R$ અને $n \in N , f(4)=133$ તો $f(5)=255,$ તો $(f(3)-f(2))$ ના બધાજ ધન પૂર્ણાંક ભાજકો નો સરવાળો $..............$ છે.
વિકલ સમીકરણ મેળવો  કે જે પરવલયોની સંહતિ દર્શાવે છે કે જેમાં  પરવલયની  અક્ષ $\mathrm{y}$-અક્ષને સમાંતર છે અને જેની નાભીલંભની લંબાઈ એ બિંદુ $(2,-3)$ નું રેખા $3 x+4 y=5$ થી અંતર જેટલી હોય.
ધારો કે $f(\mathrm{x})=\left(\sin \left(\tan ^{-1} \mathrm{x}\right)+\sin \left(\cot ^{-1} \mathrm{x}\right)\right)^{2}-1,|\mathrm{x}|>1$ આપેલ છે . જો $\frac{d y}{d x}=\frac{1}{2} \frac{d}{d x}\left(\sin ^{-1}(f(x))\right) $ અને $ y(\sqrt{3})=\frac{\pi}{6}$ હોય તો $y(-\sqrt{3})$ મેળવો.