Question
ત્રિકોણમિતીય વિધેયોનાં મૂલ્યો શોધો : $\tan \frac{19 \pi}{3}$

Answer

આપણે જાણીએ છીએ કે tan xમાં કિંમતનું પુનરાવર્તન અથવા 180° લંબાઈનાં અંતરાલ પછી થાય છે. આથી
$\begin{aligned} \tan \frac{19 \pi}{3} & =\tan \left(6 \pi+\frac{\pi}{3}\right) \\ & =\tan \left(6 \times \pi+\frac{\pi}{3}\right) \\ & =\tan \frac{\pi}{3} \\ & =\sqrt{3}\end{aligned}$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

નીચેનાં વિધેયોના વિકલિત મેળવો : $(ax + b)^n$
(એ માની લો કે a, b, c, d, p, q, r અને s નિશ્ચિત શૂન્યેતર અચળ અને m તથા n પૂર્ણાંક છે.)
જેના અક્ષો પરના અંત:ખંડોનો સરવાળો 9 હોય અને જે બિંદુ (2,2) માંથી પસાર થતી હોય તેવી રેખાનું સમીકરણ મેળવો.
(1) પૂર્ણાંક સંખ્યા x
(2) વાસ્તવિક સંખ્યા x માટે 5x – 3 < 7 ઉકેલો.
એક સમબાજુ ત્રિકોણ પરવલય $y^2=4 a x$ મા અંતર્ગત છે, તેનું એક શિરોબિંદુ પરવલયનું શીર્ષ છે. તો ત્રિકોણની બાજુઓનાં માપ શોધો.
ધારો કે,$f(x)=\left\{\begin{array}{ll}a+b x, & x<1 \\ 4, & x=1 \\ b-a x, & x>1\end{array}\right.$અને જો limx→1f (x) = f (1), તો a અને b ની શક્ય કિંમતો કઈ છે?
સમગુણોત્તર શ્રેણીઓમાં નિર્દેશિત પદનો સરવાળો શોધો : $1, -a, a^2, -a^3, ……….$
સાબિત કરોઃ$2 \cos (\frac{\pi}{13}) \cos (\frac{9 \pi}{13}) +\cos (\frac{3 \pi}{13})+\cos (\frac{5 \pi}{13})=0$
ત્રિકોણમિતીય વિધેયોનાં મૂલ્યો શોધો : $\cot \left(-\frac{15 \pi}{4}\right)$
સાબિત કરોઃ$\frac{(\sin 7 x+\sin 5 x)+(\sin 9 x+\sin 3 x)}{(\cos 7 x+\cos 5 x)+(\cos 9 x+\cos 3 x)}=\tan (6x)$
સમગુણોત્તર શ્રેણીના પાંચમા, આઠમા અને અગિયારમા પદ અનુક્રમે P, q અને s હોય, તો બતાવો કે, $q^2 = ps.$