Question
ત્રિકોણમિતીય વિધેયોનાં મૂલ્યો શોધો : $\cot \left(-\frac{15 \pi}{4}\right)$

Answer

આપણે જાણીએ છીએ કે cot×માં કિંમતનું પુનરાવર્તન π અથવા 180° લંબાઈનાં અંતરાલ પછી થાય છે. આથી
$ \cot \left(-\frac{15 \pi}{4}\right)  =-\cot \frac{15 \pi}{4}(\because \cot (-\theta)=-\cot \theta)$
$=-\cot \left(4 \pi-\frac{\pi}{4}\right)$
$=-\cot \left(4 \times \pi+\left(-\frac{\pi}{4}\right)\right) $
$=-\cot \left(-\frac{\pi}{4}\right)$
$=\cot \frac{\pi}{4}$
$ = 1 $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

$x^2 = − 9y$ નાભિના યામ, પરવલયના અક્ષનું સમીકરણ, નિયામિકાનું સમીકરણ અને નાભિલંબની લંબાઈ શોધો :
નીચેનાં વિધેયોના વિકલિત મેળવો: x$^4(5 \sin x – 3 \cos x)$
$($એ માની લો કે $a, b, c, d, p, q, r$ અને $s$ નિશ્ચિત શૂન્યેતર અચળ અને $m$ તથા $n$ પૂર્ણાંક છે.$)$
નીચેનામાંથી કઈ જોડીના ગણ સમાન છે? તમારા જવાબની યથાર્થતા ચકાસો.
$(i) "\text{ALLOY}"$ ના મૂળાક્ષરોનો ગણ $P$ અને $"\text{LOYAL}”$ ના મૂળાક્ષરોનો ગણ $Q$ છે.
$(ii)\  A = {n: n \in Z}$ અને ${n^2 \leq 4}$ ને $B = {x: x \in R}$ ને ${x^2 - 3x + 2 = 0}$
કોઈક નિશ્ચિત વાસ્તવિક સંખ્યા a માટે $x^n + ax^{n -1} + a^2x^{n-2} + ….. + a^{n-1}x + a^n$ નું વિકલિત શોધો.
40 સેમી વ્યાસવાળા વર્તુળમાં જીવાની લંબાઈ 20 સેમી છે. જીવાને સંગત લઘુચાપનું માપ શોધો.
કિંમત શોધો :$\left[i^{18}+\left(\frac{1}{i}\right)^{25}\right]^3$
જો $f (x) = x^2$​​​​​​​, તો $\frac{f(1.1)-f(1)}{(1.1-1)}$ શોધો.
ત્રિકોણમિતીય વિધેયોનાં મૂલ્યો શોધો : cosec (– 1410°)
સાબિત કરો: $\frac{\cos x+\cos y}{\sin x-\sin y}=\cot \frac{x-y}{2}$
ધારો કે, $a_1, a_2, ………. , a_n$ એ નિશ્ચિત વાસ્તવિક સંખ્યાઓ છે અને $f(x) = (x – a_1)(x − a_2) ……. (x -a_n)$ વ્યાખ્યાયિત કરો, તો $\lim _{x \rightarrow a_1} f(x)$ શું થાય? કોઈક $a \neq a_1, a_2, ………. , a_n$ હોય, તો $\lim _{x \rightarrow a} \ f(x)$ ગણો.