Question
ત્રિકોણના ત્રણેય ખૂણાઓનો સરવાળો $...........$ થાય છે.

Answer

$180^\circ $

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

બહુપદી $p (x) = lx + m$ નું શૂન્ય $........$ છે.
જો બંને ખૂણાના માપનો સરવાળો $90$ થાય તો તે બંને ખૂણાને એકબીજાના $............$ છે.
$x + y = 0$ નો આલેખ ઉગમબિંદુ તથા $........$ ચરણોમાંથી પસાર થાય. $($પ્રથમ અને દ્રીતીય, પ્રથમ અને તૃતીય, દ્રિતીય અને ચતુર્થ$)$
$14$ સેમી વ્યાસ વાળા અર્ધગોલક ની વક્રસપાટીનું ક્ષેત્રફળ $................ cm^2 $ થાય.$(1232, 462,308)$
સમાંતર બાજુ ચતુષ્કોણનું ક્ષેત્રફળ $= ……………$
સમાન પરિમિતિવાળા બે _________ ત્રિકોણ હંમેશાં એકરૂપ થાય. (સમભુજ, સમદ્વિભુજ, વિષમભુજ)
બે ત્રિકોણ વચ્ચે કુલ ________ સંગતતા શક્ય છે. (ત્રણ, છ, ચાર)
$............$ એ ચતુષ્કોણ $\text{PQRS}$ ની એક બાજુ છે . $(PR, PQ, QS)$
પરસ્પર છેદતી બે રેખાથી બનતા અભિકોણ __________ હોય છે. (સમાન, અસમાન, શૂન્ય)
ચતુષ્કોણ $\text{ABCD}$ માં $ ∠A = ∠B = ∠C = ∠D $ હોય, તો $\text{ABCD} …………$ છે. $($સમબાજુ ચતુષ્કોણ, લંબચોરસ, સમલંબ ચતુષ્કોણ$ )$