ડાયેગ્નેનિયમ ક્ષાર + $Cu_2Cl_2 + HCl \rightarrow$ 
$B$ એ હાઈડ્રોક્સિલ એમાઈન સાથે પ્રક્રિયા કરે છે પણ ટોલેન્સ કસોટી આપતો નથી. $A$ અને $B$ ને ઓળખો.
વિધાન $A$ : આલ્કાઈલ ક્લોરાઇડનું જળ વિભાજન એ ધીમી પ્રક્રિયા છે પણ $NaI$ની હાજરીમા. જળવિભાજન નો દર $(rate)$ વધે છે.
વિધાન $R$ : $I^{-}$ એ એક સારો કેન્દ્રાનુરાગી છે તેમજ (આા ઉપરાંત) તે એક સારા દૂર થતા સમૂહ તરીકે પણ છે.
ઉપરના વિધાનોના સંદર્ભમા નીયે આપેલા વિકલ્પોમાંથી સાચો જવાબ પસંદ કરો.

