MCQ
ત્રણ સદિશો $\vec{a}, \vec{b}, \vec{c}$ ધ્યાને લો. ધારોકે $|\vec{a}|=2,|\vec{b}|=3$ અને $\vec{a}=\vec{b} \times \vec{c}$. જે $\alpha \in\left[0, \frac{\pi}{3}\right]$ એ સદિશો $\vec{b}$ અને $\vec{c}$ વચ્ચેનો ખૂણો હોય, તો $27|\vec{c}-\vec{a}|^2$ નું ન્યૂનતમ મૂલ્ય ........... છે. 
  • A
    $110$
  • B
    $105$
  • $124$
  • D
    $121$

Answer

Correct option: C.
$124$
c
$ |\overrightarrow{\mathrm{c}}-\overrightarrow{\mathrm{a}}|=|\overrightarrow{\mathrm{c}}|^2+|\overrightarrow{\mathrm{a}}|^2-2 \overline{\mathrm{a}} \cdot \overline{\mathrm{c}} $

$ =|\overrightarrow{\mathrm{c}}|^2+4-0 $

$ \because \overrightarrow{\mathrm{a}}=\overrightarrow{\mathrm{b}} \times \overrightarrow{\mathrm{c}} $

$ |\overrightarrow{\mathrm{a}}|=|\overrightarrow{\mathrm{b}} \times \overrightarrow{\mathrm{c}}| $

$ 2=3|\overrightarrow{\mathrm{c}}| \sin \alpha $

$ |\overrightarrow{\mathrm{c}}|=\frac{2}{3} \operatorname{cosec} \alpha \quad \alpha \in\left[0, \frac{\pi}{3}\right] $

$ |\overrightarrow{\mathrm{c}}|_{\min }=\frac{2}{3} \times \frac{2}{\sqrt{3}} \quad \operatorname{cosec} \alpha \in\left[\frac{2}{\sqrt{3}}, \infty\right) $

$ \Rightarrow 27|\overrightarrow{\mathrm{c}}-\overrightarrow{\mathrm{a}}|_{\min }^2=27\left(\frac{16}{27}+4\right)=124$

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free

Similar questions

જો $\int_{\log 2}^x {\frac{{du}}{{{{({e^u} - 1)}^{1/2}}}}} = \frac{\pi }{6}$, તો ${e^x} = $
શૂન્યેત૨ સદિશો$ \overrightarrow {a}$ અને $\overrightarrow {b}$ પરસ્પર લંબ છે. $\overrightarrow {r} \times \overrightarrow {a}=\overrightarrow {b}$ થાય તેવો સદિશ $\overrightarrow {r} =\ ............ (\propto ($સદિશ છે.$)$
જો  $2\int_0^1 {{{\tan }^{ - 1}}}\,xdx = \int_0^1 {{{\cot }^{ - 1}}}\,(1 - x + {x^2})dx,$ તો  $\int_0^1 {{{\tan }^{ - 1}}}\, (1 - x + {x^2})dx$ મેળવો. 
વક્ર $y = \left( {1 + \frac{8}{{{x^2}}}} \right)\,,$ $x - $ અક્ષ અને રેખા $x = 2, \,x = 4$ વચ્ચેના આવૃત પ્રદેશને રેખા  $x = a$ એ બે સમાન ભાગમાં વિભાજન કરે છે તો $a$ મેળવો.
$A (2,6,2), B (-4,0, \lambda), C (2,3,-1)$ અને $D (4,5,0)$, $|\lambda| \leq 5$ એ ચતુષ્કોણ $A B C D$ ના શિરોબિંદુઓ છે. જો તેનું ક્ષેત્રફળ $18$ ચોરસ એકમ હોય તો $5-6 \lambda$ ની કિમંત મેળવો.
ધારો કે વાસ્તવિક સંખ્યા $a,b,c$ એ શ્રેણિક સમીક૨ણ $[a,b,c] \left[\begin{matrix}1 & 9 & 7 \\8 & 2 & 7 \\7 & 3 & 7\end{matrix} \right] = [0,0,0]$ નું સમાધાન ક૨ે છે. $x^3-1=0$ નો ઉકેલ $\omega$ હોય અને $lm(\omega)>0$ છે. જો $a=2$ હોય તો $\frac{3}{\omega^a}+ \frac{1}{\omega^b}+ \frac{3}{\omega^c}=\ .....$
સુરેખ સમીકરણોની સંહતિનો ઉકેલ શ્રેણિકના ઉપયોગથી મેળવો : $x-y+z=4$ ; $2 x+y-3 z=0$ ; $x+y+z=2$
જો $a = (1,\,\,1,\,\,1),\,\,c = (0,\,\,1,\,\, - 1)$ બે સદીશો છે અને  $b$ સદીશ છે કે જેથી  $a \times b = c$ અને $a\,.\,b = 3,$ તો  $b$ ની કિમંત મેળવવો.
વિધેય $f\left( x \right) = \frac{x}{{1 + \left| x \right|}}$ ને $.............$
જો $N$ એ પ્રાકૃતિક  સંખ્યાનો ગણ છે અને સંબંધ $R$ એ $N$ પર આ મુજબ વ્યાખ્યાયિત છે  $R=\left\{(x, y) \in N \times N: x^{3}-3 x^{2} y-x y^{2}+3 y^{3}=0\right\} $ તો સંબંધ $R$ એ . . . .