ત્રણ વિદ્યુતભાર $+q$, $-2q$ અને $+q$ અનુક્રમે $(x = 0,\,y = a,\,z = 0)$, $(x = 0,\,y = 0,\,z = 0)$ અને $(x = a,\,y = 0,\,z = 0)$ પર મૂકેલા છે. આ તંત્રની પરિણામી વિદ્યુત ડાઈપોલ સદીશનું મૂલ્ય અને દિશા કેટલા થશે?
AIIMS 2008,AIPMT 2007, Medium
Download our app for free and get started