Question
ત્રણેય ચોરને કયું રહસ્ય જાણવાની ઈચ્છા થઈ?

Answer

ત્રણેય ચોરને એ રહસ્ય જાણવાની ઈચ્છા થઈ કે શિયાળાની ઠંડીમાં કામળાઓ પાસે હોવા છતાં ચાણક્ય તેનો ઉપયોગ ન કરીને નીચે જમીન પર કેમ સૂતા છે?

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free