Question
માતા બિલાડાનેચાલ્યાજવાનું શામાટે કહે છે ?

Answer

માતાની સુકોમળ, ભોળી અને દૂધ પીધેલી દીકરી સૂતી છે આથી તેને ઊંઘમાં ખલેલ ન પહોચે માટે માતા બિલાડાને ચાલ્યા જવાનું કહે છે.

Need a full question paper?

Generate a complete, print-ready paper with questions like this in minutes — across 16+ boards, with answer keys.

Start Generating Free