Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
યંગના દ્વિ સ્લીટ પ્રયોગમાં વ્યતિકરણ શલાકાઓ મેળવવા માટે પ્રકાશ બીમમાં બે તરંગલંબાઈઓ $6500 \,Å$ અને $5200 \,Å$ નો સમાવેશ થાય છે. સ્લીટો વચ્ચેનું અંતર $2\, mm$ છે અને સ્લીટોનું સમતલ અને પડદા વચ્ચેનું અંતર $ 120 \,cm$ છે. $6500\, Å$ તરંગલંબાઈ માટે પડદા પરની ત્રીજી શલાકાનું કેન્દ્રીય મહત્તમ શલાકાથી અંતર........$mm$ શોધો.
યંગના બે સ્લીટના પ્રયોગમાં $800\,nm$ તરંગલંબાઇનો પ્રકાશ બંને સ્લીટ પર આપાત કરવામાં આવે છે. આકૃતિમાં દર્શાવ્યા પ્રમાણે $A _1 A _2$ ને જોડતી રેખા $A _1 P$ લંબ છે. જો બિંદુ $P$ આગળ ન્યૂનતમ રયાય તો સ્લીટ વચ્ચેનું અંતર $.......\,mm$ થાય.
યંગના પ્રયોગમાં એક સ્લીટ દ્વારા એકરંગી પ્રકાશ એ સ્લીટ $S_1$ અને $S_2$ ને પ્રકાશિત કરવા માટે વપરાય છે. વ્યતિકરણ ભાત પડદા પર મેળવવામાં આવે છે. શલાકાની ભાત $ w$ છે. હવે જો $t $ જાડાઈ અને વક્રીભવનાંક $\mu$ ધરાવતી માઈકાની શીટને બે સ્લીટમાંથી એક સ્લીટની આગળ નજીક મુકવામાં આવે છે. હવે શલાકાની ભાત $w'$ છે. તો ......