વિધાન ($I$) : $p$ અને $d$-વિભાગ બંને પ્રકારના તત્ત્વો, ધાતુઓ અને અધાતુઓ ધરાવે છે.
વિધાન ($II$) : અધાતુઓની આયનીકરણ એન્થાલ્પી અને વિદ્યુતઋણુ ધાતુઓ કરતાં વધારે હોય છે.
ઉપરનાં વિધાનોના સંદર્ભમાં, નીચે આપેલા વિકલ્પોમાંથી સૌથી બંધબેસતો જવાબ પસંદ કરો.
$(i)\, O_{(g)} + e^- \to O_{(g)}^- , \Delta H_1$
$(ii)\, F_{(g)} + e^- \to F^-_{(g)}, \Delta H_2$
$(iii)\, Cl_{(g)} + e^- \to Cl_{(g)}, \Delta H_3$
$(iv)\, O_{(g)}^- + e^- \to O_{(g)}^{2-} , \Delta H_4$
આપેલ માહિતી અનુસાર ખોટું વિધાન કયું છે?