Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*
એક પદાર્થ $'A'$ ને $'B'$ અને $'C'$ ના મિશ્રાણના દ્રાવાણમાં તેમના $n_A, n_B$ અને $n_C$ $moles$ ની સંખ્યાના સંદર્ભમાં ઓગાળવામાં આવે છે. તો દ્રાવાણમાં $C$ ના મોલ અંશ શોધો.
જ્યારે $35\, mL \,0.15\, M$ લેડ નાઈટ્રેટ દ્રાવણને $0.12\, M$ ક્રોમિક સલ્ફેટનાં $20\, mL$ દ્રાવણ સાથે મિશ્ર કરવામાં આવે છે ત્યારે લેડ સલ્ફેટનાં ....... $\times 10^{-5}$ મોલ્સ (moles)નું અવક્ષેપન થશે. (નજીકનાં પૂર્ણાંકમાં રાઉન્ડ ઓફ કરો)
તત્વ $A$ ના એક ભાગ એ તત્વ $B$ ના બે ભાગ સાથે જોડાઈ છે. (તત્વના $6$ ભાગ $B$ તત્વના $4$ ભાગ સાથે જોડાય છે. જો $A$ અને $C$ તેમના વજનના ગુણોત્તર એક બીજા સાથે કયા નિયમ દ્વારા જોડાય છે ?