(નાઈટ્રિક એસિડનું મોલર દળ $63 \,g \,mol ^{-1}$ છે.)
[આપેલ $Br_2$ નું મોલર દળ $=160\,g\,mol^{-1}$
$C$ નું પરમાણ્વિય દળ = $12\,g\,mol^{-1}$
$Cl$ નું પરમાણ્વિય દળ = $35.5\,g\,mol^{-1}$
ડાય-બ્રોમિનની ઘનતા = $3.2\,g\,mL^{-1}$
$CCl_4$ ની ઘનતા = $1.6\,g\,mL^{-1}$]
$C_7H_{14} → C_7H_8 + 3H_2$ આ પ્રક્રીયામાં બે હાઈડ્રોકાર્બન પ્રવાહી જ્યારે એક $H_2$ વાયુ સ્વરૂપે છે. ઉપરની પ્રક્રિયામાં પ્રવાહીના વજનમાં ઘટાડાની ટકાવારી કેટલા ............. $\%$ હશે ?