તત્વો $A$ અને $B$ ની નીચેની આયનીકરણ એન્થાલ્પી ઓ ધ્યાનમાં લો. 

તત્વો આયનીકરણ એન્થાલ્પી $(kJ/mol)$
  $1^{st}$  $2^{nd}$ $3^{rd}$ 
$A$ $899$ $1757$ $14847$
$B$ $737$ $1450$ $7731$

નીચેના પૈકી કયુ વિધાન સાચુ છે ? 

  • A$'A'$ અને $'B'$ બંનેનો સમાવેશ સમૂહ $-1$ માં થાય છે અને  $'B'$ એ $'A'$ ની નીચે આવે છે  
  • B$'A'$ અને  $'B'$ બંનેનો સમાવેશ સમૂહ  $-1$ માં થાય છે અને $'A'$ એ $'B'$ ની નીચે આવે છે
  • C$'A'$ અને $'B'$ બંનેનો સમાવેશ સમૂહ $-2$ માં થાય છે અને $'B'$ એ $'A'$ ની નીચે આવે છે
  • D$'A'$ અને  $'B'$ બંનેનો સમાવેશ સમૂહ $-2$ માં થાય છે અને $'A'$ એ $'B'$ ની નીચે આવે છે
JEE MAIN 2017, Diffcult
Download our app for free and get startedPlay store
c
Generally, the ionization enthalpies or energy increases from left to right in a period and decreases from top to bottom in a group. Several factor such as atomic radius, nuclear charge, shielding effect are responsible for change of ionization enthalpies Here, \(1^{st}\) ionization enthalpy of \(A\) and \(B\) is greater than group \(I\) (\(Li\, 520\, kJ\,mol^{-1}\) to \(Cs\,374\, kJ\,mol^{-1}\)), which means element \(A\) and \(B\) belong to group \(-2\) and all three given ionization enthalpy values are less for element \(B\) means \(B\) will come below \(A\).
art

Download our app
and get started for free

Experience the future of education. Simply download our apps or reach out to us for more information. Let's shape the future of learning together!No signup needed.*

Similar Questions

  • 1
    $Be, Mg, Ca$ ના ઇલેક્ટ્રોનિક ગોઠવણી વિશે સમાન લાક્ષણિકતા  $(s)$)જે કયા નથી?
    View Solution
  • 2
    આયનીકરણ શક્તિના નીચેના ક્રમમાંથી કયો ક્રમ સાચો છે?
    View Solution
  • 3
    $Be$ અને $B $ ના પ્રથમ આયનીકરણ પોટેન્શિયલ $(eV) $ અનુક્રમે ......... થશે.
    View Solution
  • 4
    નીચેનામાંથી કઇ જોડમાં બીજો પરમાણુ પ્રથમ કરતા મોટો છે ?
    View Solution
  • 5
    વિધુતઋણતાના ક્રમ માટે નીચેનામાંથી શું સાચું છે?
    View Solution
  • 6
    ત્રિજ્યાનો  સાચો ક્રમ કયો છે ?
    View Solution
  • 7
    તત્વ $Z=114$ હાલમાં જ શોધાયુ છે. તેનો સમાવેશ નીચેના પૈકી ક્યા family $/$ સમૂહમાં થશે અને તેની ઇલેક્ટ્રોન રચના શુ થશે ?
    View Solution
  • 8
    આવર્તકોષ્ટકના કોઈ એક સમૂહમાં તત્વોના પરમાણુઓના રસાયણિક ગુણધર્મોમાં સૌથી વધુ કોની સાથે સંકળાયેલ છે ?
    View Solution
  • 9
    પરમાણ્વીય/આયનીય ત્રિજ્યાનો સાચો ક્રમ કયો છે?
    View Solution
  • 10
    નીચેનામાંથી કયું ઈલેક્ટ્રોનિક બંધારણ તત્વના પરમાણુની સૌથી વધુ દ્વિતીય આયનીકરણ ઊર્જા દર્શાવે છે?
    View Solution